Kamdhenu University Gandhinagar Recruitment 2024 | કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરમાં ભરતી  » Skgujarat

Kamdhenu University Gandhinagar Recruitment 2024 | કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરમાં ભરતી 

Kamdhenu University Gandhinagar Recruitment 2024 ,કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા વિવિધ પોસ્ટ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરમાં તમારે જરૂર અરજી કરવી જોઈએ.

કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા કુલ 11 પોસ્ટ માટે 64 ખાલી જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. પોસ્ટ અલગ અલગ છે અને લાયકાત મુજબ.Kamdhenu University Gandhinagar Recruitment last date apply online અરજી કરવાની અંતિમ તારીખ 25 એપ્રિલ 2024 છે.

Kamdhenu University Gandhinagar Recruitment, કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ભરતી 2024, આ પોસ્ટમાં તમને શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ ,ઉંમર મર્યાદા ,અરજી કરવાની અંતિમ તારીખ ,પસંદગી પ્રક્રિયા તમામ માહિતી નીચે આપેલ છે.

Kamdhenu University Gandhinagar Recruitment | કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ભરતી 2024

સંસ્થાકામધેનુ યુનિવર્સીટી
પોસ્ટવિવિધ
કુલ જગ્યા 64
અરજી પ્રકાર ઓનલાઇન
નોકરી સ્થળગાંધીનગર
અરજી છેલ્લી તારીખ 25 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટ https://www.kamdhenuuni.edu.in/

પોસ્ટનું નામ અને ખાલી જગ્યા

 કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા પોસ્ટના નામ આ મુજબ છે.

કુલસચિવ01
મદદનીશ કુલસચિવ03
પશુચિકિત્સા અધિકાર16
સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ12
લાઇબ્રરી આસિસ્ટન્ટ04
લેબોરેટરી ટેક્નિશિયન12
એક્સરે ટેક્નિશિયન02
પશુ નિરીક્ષક03
જુનિયર ક્લાર્કના11
કુલ ખાલી જગ્યા 64

શૈક્ષણિક લાયકાત

  • કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા શૈક્ષણિક લાયકાત પોસ્ટ મુજબ રહેશે વધારે માહિતી માટે તમે સત્તાવાર જાહેરાત વાંચો.

પગારધોરણ

કામધેનુ યુનિવર્સિટીમાં તમારું પસંદગી પામ્યા બાદ તમને સંસ્થાના નિયમ શરત અનુસાર મહિને પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

  • કુલસચિવ રૂપિયા 78,800 થી 2,09,200 સુધી
  • મદદનીશ કુલસચિવ રૂપિયા 56,100 થી 1,77,500 સુધી
  • પશુચિકિત્સા અધિકારી રૂપિયા 44,900 થી 1,42,400 સુધી
  • સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ રૂપિયા 39,900 થી 1,26,600 સુધી
  • લાઇબ્રરી આસિસ્ટન્ટ રૂપિયા 39,900 થી 1,26,600 સુધી
  • લેબોરેટરી ટેક્નિશિયન રૂપિયા 29,200 થી 92,300 સુધી
  • એક્સરે ટેક્નિશિયન રૂપિયા 29,200 થી 92,300 સુધી
  • પશુધન નિરીક્ષક રૂપિયા 25,500 થી 81,100 સુધી
  • જુનિયર ક્લાર્ક રૂપિયા 19,900 થી 63,200 સુધી

ઉંમર મર્યાદા 

  • કામધેનુ યુનિવર્સિટી ભરતી માટે તમારી ઉંમર મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ હોવી જોઈએ અનામત કેટેગરીના ઉમેદવારોની ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

જરૂરી ડોક્યુમેન્ટ

અરજી કરવા માટે જરૂર ડોક્યુમેન્ટ તૈયાર રાખો

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • જાતિનો દાખલો
  • અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા

  • કામધેનુ યુનિવર્સિટીમાં ઉમેદવારોની પસંદગી MCQ પરીક્ષા લેવામાં આવશે તથા ઇન્ટરવ્યૂ દ્વારા પણ કરવામાં આવશે.

હાલમાં ચાલતી ભરતી

12 પાસ RNSBL Bank Recruitment 2024 | ઓફિસ આસિસ્ટન્ટ ભરતી ,પરીક્ષા વગર નોકરી,અરજી કરો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી | Amc 731 Recruitment 2024 ; પગાર 40,800 શરૂ

Pashupalan Vibhag Bharti 2024: સરકારી નોકરી પશુપાલન વિભાગ દ્વારા ભરતી જાહેર, અરજી હમણાજ કરો 

How to apply online અરજી કઈ રીતે કરવાની?

  • યોગ્ય લાયક ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ www.kamdhenuuni.edu.in અરજી કરવાની રહેશે. જેમાં તમારી જરૂરી વિગત અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

કામધેનુ યુનિવર્સિટી પરીક્ષા અભ્યાસક્રમ

Kamdhenu uniersity syllabusઅહિ ક્લિક કરો

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ 15 માર્ચ 2024 
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 25 એપ્રિલ 2024

કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ભરતી ની સત્તાવાર જાહેરાત 13 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. જેના ફોર્મ ભરવાના 15 માર્ચથી શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2024 છે.

મહત્વની લિંક

સત્તાવાર જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
હોમ પેજ માટે અહીં ક્લિક કરો