NTPC Recruitment 2024 નેશનલ પાવર કોર્પોરેશન 223 જગ્યા માટે ભરતી સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. નેશનલ પાવર કોર્પોરેશનમાં ભરતી માટે તમારે ઓફિસિયલ વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
National thermal power corporation 2024 કુલ ૨૨૩ જગ્યા માટે ભરતી કરવામાં આવશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. ભરતી અંગેની માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, કુલ જગ્યા તમામ માહિતી નીચે આપેલ છે.
NTPC Recruitment 2024 | નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન
સંસ્થા | NTPC |
પોસ્ટ | વિવિધ |
અરજી પ્રકાર | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 08 ફેબ્રુઆરી 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.ntpc.co.in/ |
પોસ્ટનું નામ
- નેશનલ કોર્પોરેશન દ્વારા આસિસ્ટન્ટ એક્સિક્યુટિવ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.
કુલ જગ્યા
- નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા કુલ ૨૨૩ જગ્યા માટે ભરતી કરવામાં આવશે.
શૈક્ષણીક લાયકાત
- નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ની ભરતી માટે ઓફિસિયલ સત્તાવાર નોટિફિકેશન વાંચો.
પગાર ધોરણ
- નેશનલ પાવર કોર્પોરેશનમાં ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને સંસ્થા દ્વારા સરકારના ધારા ધોરણ મુજબ મહિને 55,000 પગાર મળશે.
ઉંમર મર્યાદા
- ઓછામાં ઓછી 18 વર્ષ
- વધુમાં વધુ 35 વર્ષ
- નેશનલ પાવર કોર્પોરેશનની ભરતી માટે અનામત કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ મળવા પાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા
NTPC ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષામાં પાસ થવાનું રહેશે.
- લેખિત પરીક્ષા
- ઇન્ટરવ્યૂ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- મેડિકલ પરીક્ષા
જરૂરી ડોક્યુમેન્ટ
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનમાં અરજી કરવા માટે નીચે મુજબ ડોક્યુમેન્ટ જોશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ living certificate
- માર્કશીટ marksheet
- ડિગ્રી degree
- જાતિનો દાખલો cast certificate
- અન્ય જરૂરી પુરાવાઓ
અરજી કઈ રીતે કરવી?
- NTPC ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવમાં અરજી કરી શકે છે. અરજી કરવા માટે સતાવર વેબસાઈટ https://careers.ntpc.co.in/ ફોર્મ ભરવાનું રહેશે.
મહત્વની તારીખ
ફોર્મ ભરવાની શરૂ તારીખ | 27/01/2024 |
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ | 08/02/2024 |
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ભરતી અંગેની સત્તાવાર જાહેરાત 27 જાન્યુઆરી જાહેર કરવામાં આવી હતી જેમાં ફોર્મ ભરવાની શરૂ તારી 27 જાન્યુઆરી 2024 થી 8 ફેબ્રુઆરી 2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશો.
મહત્ત્વની લીંક
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
Home page | અહીં ક્લિક કરો |
I am ITI passout and iTI computer course
https://youtu.be/XH3q_2h0enQ?si=t3mbrvlofLtpuou7 vantiya satishbhai
No