અપોલો ટાયર્સમાં ધો 10 પાસ ભરતી 2023 » Skgujarat

અપોલો ટાયર્સમાં ધો 10 પાસ ભરતી 2023

અપોલા ટાયસ લિમિટેડમાં લીમડા પ્લાન્ટ ખાતે એપ્રેન્ટીસ ની ભરતી કરવામાં આવશે જેના માટે લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ 12 પાસ છે.

અપોલા ટાયર લિમિટેડ લીમખેડા ખાતે છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આમાં રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે પગાર ધોરણ લાયકાત આ તમામ માહિતી નીચે આપેલી છે.

અપોલા ટાયર લિમિટેડ 24 થી 30 ઓક્ટોબર સવારના 9:00 થી 12 સુધી લેવામાં આવશે. 

Apollo tyres limit recruitment 2023

પોસ્ટનું નામ એપ્રેન્ટીસ
નોકરી સ્થળલીમડા
ઇન્ટરવ્યૂ તારીખ24 થી 30 ઓક્ટોબર 2023

Apollo tyres limit education qualification લાયકાત 

  • લાયકાત ધોરણ 10 પાસ 12 પાસ સ્નાતક કોઈપણ ઇન્ટરવ્યૂ. આપી શકે છે.

ઉંમર મર્યાદા

  • 18 થી 35 વર્ષ સુધી

વજન અને ઉંચાઈ

  • 50 કિલો 5.5 ફૂટ

પગાર ધોરણ

  • 12000/-

પસંદગી પ્રક્રિયા

  • રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તેમાં તમારું સિલેક્શન થશે.

અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો

  • સહી
  • ફોટો 
  • 10 પાસ માર્કશીટ
  • 12 પાસ માર્કશીટ
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • પાન કાર્ડ 
  • બેંક પાસબુક
  • આધાર કાર્ડ
  • જરૂરી ડોક્યુમેન્ટ

તાલીમ નો સમય એક વર્ષમાં રહેશે.

એડ્રેસ : અપોલા નોલેજ ઇન્સ્ટિટ્યૂટ apollo tyres લિમિટેડ ગામ લીમખેડા, તાલુકા વાઘોડિયા ,જીલ્લો વડોદરા

મહત્વની તારીખ

ઇન્ટરવ્યૂ તારીખ 24 ઓક્ટોબર થી 30 ઓક્ટોબર સમય સવારે ૯ થી ૧૨ કલાક સુધી.

જરૂરી લિંક

ઓફિસિયલ નોટિફિકેશનઅહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો 

Read more : airtel company bharti 2023

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!