Aaganwadi bharti gujarat merit list declared જોવો તમારું નામ છે કે નહીં
આંગણવાડી ભરતી માટેના જે ફોર્મ ભરાયા હતા તેનું મેરીટ જાહેર કરી દેવામાં આવ્યું છે નીચેની લીંક આપેલ છે ત્યાંથી તમે તમારું નામ છે કે નહિ તે જોઈ શકશો. ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર માટે પોસ્ટ બહાર પાડી હતી તેમાં ઘણા લોકો અરજી પણ કરી હતી અરજી પ્રક્રિયા તો બંધ … Read more