જિલ્લા ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી | Data Entry Operator Recruitment 2024 ; જાણો સંપુર્ણ વિગત » Skgujarat

જિલ્લા ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી | Data Entry Operator Recruitment 2024 ; જાણો સંપુર્ણ વિગત

Data Entry Operator Recruitment 2024,જિલ્લા ડેટા એન્ટ્રી ઓપરેટર પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી વડોદરા ખાતે છે. જો તમે નોકરી ની શોધમાં હોય અને ગ્રેજ્યુએટ છો તો તમારા માટે સારા સમાચાર.

ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે. આ ઇન્ટરવ્યૂ વડોદરા ખાતે થવાનું છે અને આ ભરતી 11 માસના કરાર આધારિત છે. જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તમારી અરજી કરવાની રહેશે.

જિલ્લા ક્ષય કેન્દ્ર વડોદરા દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર અને મેડિકલ ઓફિસર ની 2 પોસ્ટ માટે 30 માર્ચ 2024 સુધીમાં ટપાલ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે.

Data entry operator recruitment 2024 | ઓપરેટર ભરતી

સંસ્થાજિલ્લા શય કેન્દ્ર વડોદરા
પોસ્ટઓપરેટર ભરતી
કુલ જગ્યા02
નોકરી સ્થળવડોદરા જીલ્લો
છેલ્લી તારીખ30/03/24

પોસ્ટ અને કુલ ખાલી જગ્યા

ડેટા એન્ટ્રી ઓપરેટર01
મેડિકલ ઓફિસર 01
કુલ  ખાલી જગ્યાઓ02

શૈક્ષણિક લાયકાત 

ડેટા એન્ટ્રી ઓપરેટર DEO કોઈપણ માન્ય સંસ્થા માંથી સ્નાતક ની ડીગ્રી પાસ કરેલ હોવા જોઈએ અને કોમ્પ્યુટર એપ્લિકેશન ડિપ્લોમા 6 માસથી તેથી વધુનો સમયનો સરકાર માન્ય સર્ટિફાઇડ કોષ કરેલ હોવો જોઈએ.
અંગ્રેજીને ગુજરાતીમાં ટાઈપિંગ ની ઝડપ પ્રતિ મિનિટ 40 શબ્દો કે તેથી વધુ હોવી જોઈએ.
કોમ્પ્યુટર પ્રોગ્રામ એમએસ ઓફિસ એક્સેલ જાણકારી હોવી જોઈએ.
DRTB મેડિકલ ઓફિસર મેડિકલ કોલેજ વડોદરાએમ બી બી એસ મેડિકલ કાઉન્સિલર ઓફ ઇન્ડિયા માન્ય સંસ્થા માંથી ડિગ્રી પ્રાપ્ત થયેલો હોવી જોઈએ અને ઇન્ટરશીપ પૂરી કરેલ હોવી જોઈએ.

પગાર ધોરણ

  • ડેટા એન્ટ્રી ઓપરેટર DEO : 12,000
  • DRTB મેડિકલ ઓફિસર મેડિકલ કોલેજ વડોદરા : 60,000

પસંદગી પ્રક્રિયા

  • જિલ્લા ક્ષય કેન્દ્ર વડોદરા દ્વારા ભરતી કરવામાં આવતી ભરતીનું રૂબરૂ બોલાવીને જરૂરી લાયકાત અને અનુભવ વિશે માહિતી પૂછવામાં આવશે ટૂંકમાં તમારું ઇન્ટરવ્યૂમાં જરૂરી લેવામાં આવશે ત્યારબાદ તમને નોકરી માટે યોગ્ય તા આપવામાં આવશે.
  • વધુ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચી શકો છો.

ઉમર મર્યાદા

  • ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ માટે ઉંમર નોટિફિકેશન માં આપેલ નથી. જ્યારે mbbs ડોક્ટરની પોસ્ટ માટે વધુમાં વધુ ઉંમર 45 સુધી.

જરુરી ડોક્યુમેન્ટ 

  • પાસપોર્ટ સાઈઝ
  • સિગ્નેચર 
  • આધાર કાર્ડ 
  • ડીગ્રી સર્ટીફીકેટ 
  • એમબીબીએસ ડિગ્રી
  • માર્કશીટ 
  • એક્સપિરિયન્સ લેટર
  • અન્ય જરૂરી દસ્તાવેજ

નીચે આપેલ ભરતી વિષે માહિતી મેળવો

How to apply અરજી કઈ રીતે કરવી?

પોસ્ટ માટે તમારે  ઉપર આપેલ એડ્રેસ પર જરૂરી ડોક્યુમેન્ટ જોડી 30 માર્ચ 2024 સુધીમાં અરજી કરવાની રહેશે કુરિયર દ્વારા, ટપાલ માધ્યમ દ્વારા.

મહત્વની તારીખ

અરજી કરવાની શરૂ તારીખ12/03/2024
અરજી કરવાની અંત્તિમ તારીખ  30/03/2024

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો 

નોંધ. ડેટા એન્ટ્રી ઓપરેટર ની ભરતી 11 માસના આધારિત છે.

Note. મિત્રો અરજી કરતા પહેલા તમારે એકવાર સત્તાવાર જાહેરાત વાંચવી ત્યારબાદ અરજી કરવી.

1 thought on “જિલ્લા ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી | Data Entry Operator Recruitment 2024 ; જાણો સંપુર્ણ વિગત”

Leave a Comment