Gujarat Pm Poshan Yojana Recruitment 2024 | મધ્યાહ્ન ભોજનમાં ભરતી,પરીક્ષા વગર સીધી ભરતી પગાર 15,000 » Skgujarat

Gujarat Pm poshan yojana recruitment 2024 | મધ્યાહ્ન ભોજનમાં ભરતી,પરીક્ષા વગર સીધી ભરતી પગાર 15,000

Gujarat Pm poshan yojana recruitment 2024,પીએમ પોષણ યોજના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હેઠળ ભરતી જાહેર કરવામાં આવી છે. પીએમ પોષણ યોજના દેવભૂમિ દ્વારકામાં તાલુકા mdm સુપરવાઇઝર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં તમારે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવા નથી અને કોઈ પણ પ્રકારની અરજી ફી પણ તમારે આપવા નથી.

Gujarat Pm poshan yojana recruitment 2024, પીએમ પોષણ મધ્યાન ભોજન દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી ફોર્મ કરી શકે છે અરજી કરવાની અંતિમ તારીખ 14 માર્ચ 2024 છે.

Pm Poshan Yojana devbhumi dwarka recruitment 2024 , પીએમ પોષણ યોજના દેવભૂમિ દ્વારકા આ ભરતીમાં સિલેક્શન પ્રોસેસ ઇન્ટરવ્યૂ દ્વારા લેવામાં આવશે ત્યારબાદ તમને નોકરી મળી જશે. આ ભરતી માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ જોડી નીચે આપેલ એડ્રેસ પર અરજી કરવાની રહેશે.

પીએમ પોષણ મધ્યાન ભોજન દેવભૂમિ દ્વારકા આ ભરતી 11 માસના આધારિત છે. આ પોસ્ટમાં તમને શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કરવાની અંતિમ તારીખ ઉંમર મર્યાદા સિલેક્શન પ્રોસેસ તમામ માહિતી નીચે આપેલ છે.

Pm poshan yojana devbhumi dwarka recruitment 2024 

સંસ્થા પીએમ પોષણ યોજના
પોસ્ટSupervisor
કુલ જગ્યા03
નોકરી સ્થળ(દેવભૂમિદ્વારકા) ખંભાળિયા
અરજી કરવાની છેલ્લી તારીખ 14/03/2024
પસંગીઇન્ટરવ્યુ
Join whatsapp groupઅહીં ક્લિક કરો

પોસ્ટ વિગતવાર

  • તાલુકા એમડીએમ સુપરવાઇઝર 03
  • કુલ જગ્યા 03

શૈક્ષણિક લાયકાત

  • તાલુકા એમડીએમ સુપરવાઇઝર : માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રીશન ની ડિગ્રી.
  • કોમ્પ્યુટર અંગેની પ્રાથમિક જાણકારી
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

પગાર ધોરણ

  • તાલુકા એમ ડી એમ સુપરવાઇઝર 15,000
  • પીએમ પોષણ યોજનાmdm સુપરવાઈઝર જેનો પગાર 15000 ફિક્સ રહેશે આ ભારતી 11 માસના કરાર આધારિત છે.
  • વધુ માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાંચવી.

ઉંમર મર્યાદા

  • Pm poshan yojana recruitment આ ભરતી માટે તમારી ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 58 વર્ષ સુધી ઉંમર હોવી જોઈએ .

અરજી કરવા માટેનું એડ્રેસ : જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના કચેરી, પ્રથમ માળ,જિલ્લા સેવા સદન, ખંભાળિયા જિલ્લા દેવભૂમિ દ્વારકા 

પસંદગી પ્રક્રિયા

  • પીએમ પોષણ યોજના તમારે માત્ર ઇન્ટરવ્યૂ આપવામાં રહેશે ઇન્ટરવ્યૂ આપ્યા બાદ તમારું તેમાંથી સિલેક્શન થશે અને નોકરી મળશે.

મહત્વની તારીખ 

  • અરજી કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ 2024 છે જે તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઉપર આપેલ એડ્રેસ પર પહોંચાડવાનું રહેશે.

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાત જોવા અહીં ક્લિક કરો
હોમ પેજ જવા અહીં ક્લિક કરો

નોંધ. મિત્રો અહીં આપવામાં આવતી માહિતી સમાચારપત્રો, ન્યુઝ પેપર,ઓનલાઈન માધ્યમો અને સરકારી પોર્ટલમાંથી માહિતી લેવામાં આવતી હોય છે ફોર્મ ભરતા પહેલા અથવા અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચવી ત્યારબાદ આગળ વધવું.

8 pass bharti 2024

8 પાસ ભરતી | પોસ્ટ વિવિધ,પરીક્ષા વગર નોકરી,Radhe Radhe education and charitable trust 

2 thoughts on “Gujarat Pm poshan yojana recruitment 2024 | મધ્યાહ્ન ભોજનમાં ભરતી,પરીક્ષા વગર સીધી ભરતી પગાર 15,000”

Leave a Comment