Airport authority of india એરપોર્ટ વિભાગમાં ભરતી પગાર 34,000 ગોલ્ડન તક
Indian airport Bharti એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં આવી ભરતીય મિત્રો કુલ જગ્યા ની વાત કરીએ તો 906 જગ્યા છે તેમાં ઉંમર લાયકાત અરજી કઈ જગ્યાએ કરવાની સંપૂર્ણ માહિતી માટે વાંચો. એરપોર્ટમાં નોકરી કરવા માંગે છે તેના માટે આ સુવર્ણ તક કહી શકાય એટલે જે લોકોને નોકરી કરવા માંગે છે તેમાં ફોર્મ ભરી દો. Airport authority … Read more