8th Pass Nagarpalika Bharti 2024 | કાયમી સરકારી નોકરી : પગાર 47,100 સુધી,પરીક્ષા વગર સીધી નોકરી » Skgujarat

8th Pass Nagarpalika Bharti 2024 | કાયમી સરકારી નોકરી : પગાર 47,100 સુધી,પરીક્ષા વગર સીધી નોકરી

8th pass Nagarpalika Bharti 2024, 8 પાસ પર નગરપાલિકા દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ઊંઝા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારની પોસ્ટ માટે કુલ 73 જગ્યાઓ માટે સરકારી નોકરીની ભરતી જાહેર કરવામાં આવી છે. ઊંઝા નગરપાલિકા દ્વારા સત્તાવાર નોટિફિકેશન 13 માર્ચ 2024 ના રોજ જાહેર કરવામાં આવી છે.

Unja Nagarpalika recruitment 2024, ઊંઝા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારની પોસ્ટ માટે તમારી અરજી ફોર્મ ડાઉનલોડ કરીને તમારી જરૂરી વિગત ભરીને અરજી પહોંચાડવાની રહેશે. અરજી કરવા માટેનું એડ્રેસ નીચે આપેલ છે.

ઊંઝા નગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાતની માહિતી આપેલ નથી પરંતુ તમે લખી અને વાંચી શકતા હોય તો તમે આ નોકરી માટે અરજી કરી શકો છો. આ પોસ્ટમાં તમને શૈક્ષણિક લાયકાત ,પગાર  ધોરણ,અરજી કરવાની છેલ્લી તારીખ, ઉંમર મર્યાદા તમામ માહિતી નીચે આપેલ છે.

Unja Nagarpalika recruitment 2024 | ઊંઝા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારની ભરતી

સંસ્થા ઊંઝા નગરપાલિકા
પોસ્ટ સફાઈ કામદાર
જાહેરાત ક્રમાંક
અરજી પ્રકારઓફલાઈન
કુલ ખાલી જગ્યા 73
નોકરી સ્થળઊંઝા
અરજી છેલ્લી તારીખ 13/04/2024
સત્તાવાર વેબસાઇટ https://unjhanagarpalika.org/

પોસ્ટ કુલ ખાલી વિગતવાર

સ્વીપર/ડ્રેનેજ સફાઈ કામદાર 73

ઊંજા નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર ની પોસ્ટ માટે કુલ 73 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવે છે જેની તમને માહિતી સત્તાવાર નોટિફિકેશન  જોઈ શકો છો.

શૈક્ષણીક લાયકાત

ઊંઝા નગરપાલિકા દ્વારા ભરતીમાં શૈક્ષણિક લાયકાત માટે તમને લખતા અને વાંચતા આવડવું જોઈએ તેમજ વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચી શકો છો.

પગાર ધોરણ

ઊંઝા નગરપાલિકામાં ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને સરકારના નીતિ નિયમ મુજબ મહિને 14,800 થી લઈને 47,100 સુધી  પગાર મળશે, જી હા તમને આ પસંદગી પામ્યા બાદ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

ઊંચા નગરપાલિકામાં તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા  આપવાની નથી ફક્ત તમારે ઇન્ટરવ્યૂ રૂબરૂ આપવાનું રહેશે તેના આધાર તમારી પસંદગી થશે.

વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત જુઓ

અરજી ફી

  • જનરલ 300/-
  • Sc/St/OBC 0/-

ઊંઝા નગરપાલિકા ની ભરતી માટે બિન અનામત ઉમેદવાર માટે રૂપિયા 300 નો ડિમાન્ડ ડ્રાફ્ટ, સામાજિક પછાત વર્ગ તથા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ઉમેદવાર કોઈ પણ પ્રકારની ફી આપવાની નથી.

જરૂરી ડોક્યુમેન્ટ

અરજી કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે

  • આધારકાર્ડ
  • ફોટો/સહી
  • પાનકાર્ડ
  • બેંક પાસબુક
  • જાતિનો દાખલો
  • ડિમાન્ડ ડ્રાફ્ટ (જનરલ કેટેગરી માટે)
  • માર્કશીટ 
  • અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

અરજી કઈ રીતે કરવાની ?

ઊંઝા નગરપાલિકાની ભરતી માટે એ ઇચ્છુક ઉમેદવારો એ ઓફલાઈન ઇન્ડિયા પોસ્ટ ટપાલ દ્વારા અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 13 એપ્રિલ 2024 છે અને અરજી કરવા માટેનું ફોર્મ www.unjanagarpalika.org પરથી ડાઉનલોડ કરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડવાના રહસે.

અરજી કરવાનુ સ્થળ : ચીફ ઓફિસરશ્રી ,ઊંઝા નગરપાલિકા, જિલ્લો – મહેસાણા 

આ ભરતી વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવો

ગુજરાત પોલીસ ભરતી 2024 આવી | Gujarat Police Constable & PSI 12472 Recruitment જાણો વિગતવાર 

રેલ્વે વિભાગમાં ભરતી 2024 | RRB technician 9144 recruitment, પગાર 19,900 શરૂ, જાણો સંપુર્ણ વિગત 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી | Amc 731 Recruitment 2024 ; પગાર 40,800 શરૂ

મહત્વની તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ 13 એપ્રિલ 2024

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન વાંચવી ત્યારબાદ પછી કરવી. તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પ્રશ્ન પૂછી શકો છો.

1 thought on “8th Pass Nagarpalika Bharti 2024 | કાયમી સરકારી નોકરી : પગાર 47,100 સુધી,પરીક્ષા વગર સીધી નોકરી”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!