રેલ્વે વિભાગમાં ભરતી 2024 | RRB technician 9144 recruitment, પગાર 19,900 શરૂ, જાણો સંપુર્ણ વિગત
Indina railway recruitment 2024 RRB રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ ભરતી, જો તમે નોકરી ની શોધમાં હોય તો તમારા માટે છે સારી તક. રેલવે વિભાગમાં ટેકનીશીયનની પોસ્ટ માટે 9144 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની નોકરી છે અને સારા એવા પગારવાળી નોકરી છે. RRB Railway recruitment board 2024, આ ભરતીની ઓફિસિયલ સત્તાવાર જાહેરાત બહાર … Read more