તાલુકા હેલ્થ કચેરી લોધિકા દ્વારા ભરતી 2024 | Talula health kacheri accountant cum compuer operator bharti જાણો વિગતવાર
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. તદ્દન હંગામી ધોરણ 11 માસના કરાર આધારિત માટે પ્રતીક્ષા બનાવવાનું જાહેર કરવામાં આવેલ છે. જે પણ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર હોય તે 11 જાન્યુઆરી 2024 થી 20 જાન્યુઆરી 2024 સુધી arogyasathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. તમે સ્નાતક હોવ તો આ ભરતીમાં … Read more