ગુજરાત સરકારની નવી યોજના Namo lakshmi yojana | ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીનીઓને મળશે 50 હજારની સહાય
Namo lakshmi yojana 2024 નમો લક્ષ્મી યોજના : ગુજરાતના નાણામંત્રીએ વિદ્યાર્થીનીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકારે જાહેરાત કરી છે. આ યોજના 02 ફેબ્રુઆરી 2024 ના રોજ, ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના ગુજરાત માટે 1250 કરોડનું બજેટ પસાર કર્યું. આ યોજના ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ માટે 50,000 રૂપિયા સુધીની નાણાકીય … Read more