Gujarat nagarpalika Recruitment : પરીક્ષા વગર સીધી ભરતી, પગાર ₹ 30,000,સુધી જાણો સંપુર્ણ માહિતી
Gujarat Municipality Recruitment : ગુજરાત નગરપાલિકામાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે અને તેની સત્તાવાર નોટિફિકેશન પણ જાહેર થઈ ગઈ છે. આ ભરતી છોટા ઉદયપુર નગરપાલિકામાં સીટી મેનેજરની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આના માટે તમારે માત્ર ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ભરતી સીટી મેનેજરની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. … Read more