સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ભરતી | Recruitment for various posts by Community Health Centre ; જાણો સંપુર્ણ વિગત
જિલ્લા સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી નવસારી જિલ્લાના કેન્દ્ર અને સબ ટ્રસ્ટીક હોસ્પિટલ ખાતે વર્ગ 1ની ખાલી જગ્યા ઉપરાંત પૂર્ણકાલી 11 માસના આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત છે તેમજ વધુમાં સત્તાવાર નોટિફિકેશનમાં જાણી શકો છો. જો તમે યોગ્ય લાયકાત … Read more